• ગુરુવાર, 02 મે, 2024

નેસ્લેની બૅબી ફૂડ પ્રોડક્ટ્સમાં સાકર છે !  

કંપનીએ આક્ષેપો નકાર્યા

નવી દિલ્હી, તા. 18 : દૂધ તથા દૂધને લગતી વસ્તુ બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની નેસ્લે દ્વારા ગરીબ અને ભારત સહિતના વિકાસશીલ દેશોમાં શિશુ દૂધ અને તેને લગતી વસ્તુઓમાં ખાંડનું પ્રમાણ વધારે માત્રામાં રખાતું હોય છે, જ્યારે યુરોપ અને બ્રિટન સહિતની મુખ્ય બજારોમાં મુકાતી પ્રોડક્ટસમાં તેમ નથી હોતું તેવા આક્ષેપ એક....