• ગુરુવાર, 02 મે, 2024

21 રાજ્યની 102 બેઠક પર જંગ, નવ પ્રધાન, બે પૂર્વ મુખ્ય પ્રધાન મેદાનમાં

ચૂંટણીનો પહેલો દોર

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 18 : લોકસભા ચૂંટણીના આવતીકાલ શુક્રવારથી શરૂ થઇ રહેલા પ્રથમ તબક્કામાં 21 રાજ્યની 102 બેઠક પર સંગ્રામ જામશે. પહેલા દોરમાં નવ વર્તમાન પ્રધાન, બે પૂર્વ મુખ્ય પ્રધાન અને એક પૂર્વ રાજ્યપાલ મેદાનમાં ઊતર્યા છે. ઉપરાંત દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યો અરુણાચલ પ્રદેશ અને સિક્કીમમાં વિધાનસભા ચૂંટણી....