• ગુરુવાર, 02 મે, 2024

ચૂંટણી પહેલાં મોદીનો ઉમેદવારોને પત્ર  

તમે બધા સંસદમાં પહોંચશો; દરેક વોટ મજબૂત સરકાર બનાવશે

નવી દિલ્હી, તા. 18 : રામનવમીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ અને એનડીએના તમામ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો હતો. હું તમને ચૂંટણીમાં તમારી જીત માટે શુભેચ્છા પાઠવું છું. મોદીની ગેરંટી છે કે, અમે 2047 માટે 24 કલાક 7 દિવસ કામ કરીશું. પત્રમાં....