• ગુરુવાર, 02 મે, 2024

ઈરાન ઉપર હુમલો ભૂલ?

ઇઝરાયલથી નારાજ છે અમેરિકા

નવી દિલ્હી, તા. 18 : ઇઝરાયલ તરફથી પહેલી એપ્રિલના સીરિયામાં ઈરાની કોન્સુલેટ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઈરાનના એક ટોપ જનરલ સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં. હુમલાનો બદલો લેવા ઈરાને ઇઝરાયલ ઉપર અંદાજિત 300 મિસાઇલ અને ડ્રોન દાગ્યા હતા. ઈરાનની કાર્યવાહી બાદ હવે...