• ગુરુવાર, 02 મે, 2024

દુબઈ પછી ઈરાન, અફઘાનિસ્તાનમાં હવામાન પલટો : ભારત સુધી અસર  

દિલ્હી સહિત ઉત્તર ભાગમાં વરસાદની સંભાવના

નવી દિલ્હી, તા.18 : દુબઈ જળબંબાકાર થયા બાદ હવે ઈરાન અને અફઘાનિસ્તાનમાં ચક્રવાતી વાવાઝોડું ફૂંકાયું છે. જેની અસર ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસ દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક ભાગમાં હવામાન પલટો આવી શકે છે. ગુરુવારથી સોમવાર સુધી દિલ્હી, એનસીઆર સહિત....