• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

ટ્રમ્પ સરકારે ચીન સહિત અનેક દેશોનો આયાત ટૅક્સ વધાર્યો

ટેરિફ વૉર : અમેરિકા પર ચીન, કૅનેડા, મેક્સિકોનો પલટવાર

વોશિંગ્ટન, તા.2 : અમેરિકાની નવી ટ્રમ્પ સરકારે આયાત ટેક્સ વધારવા કરેલા એલાનનો ચીન, કેનેડા, મેક્સિકો સહિત અનેક દેશે ભારે વિરોધ કરી પલટવાર કર્યો છે. જવાબી કાર્યવાહીને પગલે અમેરિકા અને અન્ય દેશો વચ્ચે ટેરિફ વોર ફાટી નીકળી છે. ટ્રમ્પ હવે પીછેહઠ કરે છે કે આક્રમક પ્રતિક્રિયા આપે છે ? તે જોવું રહયું. અમેરિકા પર પલટવાર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ