• બુધવાર, 02 જુલાઈ, 2025

ગેરકાયદે ઘૂસણખોરોનો દેશ નિકાલ કરવા કોની રાહ જુઓ છો?

નવી દિલ્હી, તા. 4 : અવૈધ પ્રવાસી ઘોષિત કરવામાં આવેલા વિદેશી નાગરિકોનો તુરંત દેશનિકાલ કરવા માટે આજે સર્વોચ્ચ અદાલતે આસામ સરકારને જોરદાર ફટકાર લગાવી હતી અને નિર્દેશ આપ્યો હતો કે, તે કસ્ટડીમાં લેવામાં આવેલા 63 લોકોને તેમનાં મૂળ દેશ પરત મોકલવાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ