વોશિંગ્ટન, તા.10 : ફેસબુક અને ઇન્સ્ટગ્રામની પેરેન્ટ કંપની મેટામાં મોટાપાયે છટણીની શરૂઆત થઇ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મેટા લગભગ 3,000 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢશે. ગત શુક્રવારે કંપનીએ ઇન્ટરનલ મેમો મારફત કર્મચારીઓને છટણી અંગે માહિતી આપી હતી. આજથી છટણી.....