માર્ગો પર 250 કિમીનો ચક્કાજામ, ટ્રેનો અઢીથી સાત કલાક મોડી
કટની, કાનપુર, બનારસ, લખનઊ સુધીના માર્ગો પર ચક્કાજામમાં
શ્રદ્ધાળુઓ ફસાયા
ખ્યાતિ જોશી તરફથી
પ્રયાગરાજ, તા.10 : મહાકુંભમાં શાહી સ્નાન વેળા શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટવો સ્વાભાવિક છે પણ છેલ્લા કેટલાક દિવસથી પ્રયાગરાજની અંદર અને બહાર અંધાધૂંધી સર્જતી મેદની ઉમટી પડી છે. પ્રયાગરાજને જોડતા તમામ માર્ગો ઉપર ભયાનક ટ્રાફિક જામથી પરિવહન જાણે ધ્વસ્ત થઈ ગયું છે અને હાહાકાર....