§ વળતી જકાતની માઠી અસર અમેરિકાના ઉદ્યોગને થશે : ટેસ્લા
વૉશિંગ્ટન, તા. 14 (એજન્સીસ):
અમેરિકન કાર નિર્માતા ટેસ્લાએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિના કારણે ટેસ્લા અને અન્ય અમેરિકન અૉટોમોબાઇલ કંપનીઓ અને
નિકાસકારોને કદાચ વળતી જકાતનો સામનો કરવો પડી શકે, જે નુકસાનકારક સાબિત થશે. આમ, ડોનાલ્ડ
ટ્રમ્પની ટેરિફ....