નવી દિલ્હી, તા. 30 : અંદાજીત બે દશક લાંબી રાહ બાદ ભારત-અમેરિકા નાગરીક પરમાણુ સમજૂતિ હેઠળ ભારતમાં પરમાણુ રિએક્ટરના નિર્માણ અને ડિઝાઈન માટે અમેરિકી કંપનીને એક ઐતિહાસિક મંજૂરી મળી છે. અમેરિકી ઊર્જા વિભાગ (ડીઓઈ)થી મળેલી મંજૂરી બાદ હોલ્ટેક ઈન્ટરનેશનલને.....