• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

ઝારખંડમાં બે માલગાડીની ટક્કર : ત્રણનાં મૃત્યુ

સીઆઇએસએફના ચાર જવાન ઘાયલ

નવી દિલ્હી, તા. 1 : દેશમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો જારી છે. હવે ઝારખંડના સાહિબગંજમાં બે માલગાડીની ભીષણ ટક્કરમાં લોકોપાઇલટ સહિત ત્રણ જણનાં મૃત્યુ થયાં છે, તો સીઆઈએસએફના ચાર જવાન ઘવાયા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ