• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

માર્ચમાં જીએસટી કલેક્શન 9.9 ટકા વધીને રૂા. 1.96 લાખ કરોડ

નવી દિલ્હી, તા.1 (પીટીઆઈ) : દેશમાં માર્ચ મહિનામાં ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ (જીએસટી)ની કુલ આવક 9.9 ટકા વધીને રૂા. 1.96 લાખ કરોડની થઈ છે, જે બીજા ક્રમનું સૌથી વધારે કલેક્શન હોવાનું આજે જાહેર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ