• ગુરુવાર, 29 મે, 2025

બુલડોઝર કાર્યવાહી અમાનવીય અને ગેરકાયદે : સુપ્રીમ કોર્ટ

પ્રયાગરાજમાં તોડી પડાયેલાં મકાનો બદલ રૂ. 10-10 લાખના વળતરનો આદેઈં

નવી દિલ્હી, તા. 1 : સુપ્રીમ કોર્ટે મંગળવારે પ્રયાગરાજ વિકાસ સત્તામંડળ (પીડીએ)ને અમુક ઘર તોડી પાડવા બદલ આકરા શબ્દમાં ફટકાર લગાવી હતી. કોર્ટે અધિકારીઓની બુલડોઝર કાર્યવાહીને અમાનવીય અને ગેરકાયદેસર ગણાવી....