• શનિવાર, 31 મે, 2025

બૉનેટ પર શખસને છ કિમી ખેંચી જનારા ડ્રાઈવરની ધરપકડ

બોલાચાલી બાદ પાર્લાથી જોગેશ્વરી સુધી કાર હંકારી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : વિલેપાર્લામાં થયેલા ઝઘડામાં એક શખસને બોનેટ ઉપર છ કિમી સુધી હંકારી જનારા ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે. આ પ્રકરણની વધુ તપાસ....... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ