• શનિવાર, 31 મે, 2025

ટ્રમ્પના ટેરિફ પર અમેરિકામાં અદાલતી રોક

ટ્રેડ કોર્ટે કહ્યું : પ્રમુખ પોતાના અધિકારની મર્યાદા ઓળંગે છે

વોશિંગ્ટન, તા. 29 : અમેરિકાની એક વ્યાપાર અદાલતે પ્રમુખ ટ્રમ્પના લિબેરન ડે ટેરિફને પ્રભાવી બનતું રોકીને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે કહ્યું હતું કે પ્રમુખે ઈમ્પોર્ટ ડÎુટી લાદવામાં પોતાના બંધારણીય અધિકારોની....