ભીનો અને સૂકો કચરો ઉપરાંત સૅનેટરી પૅડ્સ, ડાયપર્સ, દૂષિત કૉટન, દવાઓને અલગ રાખવી
મુંબઈ, તા. 30 : ઘરમાંનો ભીનો, સૂકો કચરો જુદો રાખવા સાથે હવે ઘાતક કચરો એટલે કે સૅનેટરી પૅડ્સ, ડાયપર્સ, દવા જેવો કચરો પણ જુદો રાખવો પડશે. પાલિકાએ ઘાતક કચરાનું સંકલન કરીને તેનો નિકાલ કરવાની સેવા પહેલી મેથી શરૂ કરી છે. તે માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 22મી એપ્રિલથી....