મલ્લાનપુર, તા.30 : કવોલીફાયર-1માં પંજાબ કિંગ્સ સામેની 8 વિકેટે એકતરફી જીતથી ફાઇનલમાં જગ્યા બનાવનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ બાદ કપ્તાન રજત પાટીદારના શબ્દોમાં પણ આત્મવિશ્વાસ છલકી રહ્યો હતો. તેણે કહ્યંy અમારી યોજનાઓ સ્પષ્ટ હતી. અમારે કઇ રણનીતિથી બોલિંગ....