• રવિવાર, 01 જૂન, 2025

સોનામાં ઊંચા ભાવે ઘરાકી રૂંધાઈ

મુંબઈ, તા. 30 (એજન્સીસ) : ભારતમાં ફિઝીકલ સોનાની માગ આ સપ્તાહે ઘટી છે. આનું કારણ સ્થાનિક ઊંચા ભાવ, લગનસરાની પૂર્ણાહુતિ અને ચોમાસાનું વહેલું આગમન છે. વિશ્વના સૌથી મોટા વપરાશકાર ચીનમાં.....