• શનિવાર, 31 મે, 2025

અભિષેક બેનરજીની `સ્ટોલન'ને વખાણે છે કલાકારો

અભિષેક બેનરજીની ફિલ્મ સ્ટોલનનું ટ્રેલર રજૂ થતાં જ વાયરલ થઈ ગયું છે. અભિષેક સારો કલાકાર છે અને તેણે જે રીતે સ્ટોલનનું પાત્ર ભજવ્યું છે તે જોઈને તે મંજાયેલો અદાકાર હોવાનું પુરવાર થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટોલન આગવી ઓળખ મેળવી ચૂકી છે. આ ફિલ્મ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સમારંભમાં.....