• રવિવાર, 01 જૂન, 2025

ગોલ્ડ લોન લેતા નાના ગ્રાહકો માટે આરબીઆઈ સાનુકૂળ વલણ અપનાવે : નાણાં મંત્રાલય

નવી દિલ્હી, તા. 30 (એજન્સીસ) : ગોલ્ડ લોન અંગે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાના મુસદ્દાની પોતે સમીક્ષા કરી હોવાનું નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું અને રૂપિયા બે લાખ સુધી.....