નવી દિલ્હી, તા. 30 : અમેરિકા તરફથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે 60 દિવસનો સીઝફાયર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન ઉપર ઈઝરાયલી વડા પ્રધાન નેતન્યાહુ તરફથી સહમતિ વ્યક્ત કરવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે સમજૂતિ અંગે વિચાર કરી રહ્યા છે. આ 60 દિવસ દરમિયાન ઈઝરાયલ ગાઝા.....