ચુકાદાના પગલે વૈશ્વિક શૅરબજારો ઊછળ્યાં, સોનાના વાયદા અને હાજર બજારમાં કડાકો
નવી દિલ્હી, તા.29 (એજન્સીસ) : અમેરિકાની ફેડરલ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના અનેક દેશો સામે પ્રતિ વેરા લાદવાનાં પગલાં ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ ભારતને અમેરિકા સાથે દ્વિપક્ષી કરાર કરવામાં સાવચેતી.....