• રવિવાર, 01 જૂન, 2025

ગુરુ દત્તની બાયોપિકમાં વિકી કૌશલને લેવામાં આવ્યો

આગામી છઠ્ઠી જુલાઈએ ગુરુ દત્તની એકસોમી જન્મજયંતી છે. ગુરુ દત્તનું નામ ભારતીય સિને ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખ્યું છે. તેમના યોગદાનને આજે પણ લોકો યાદ કરે છે. અલ્ટ્રા મીડિયા ઍન્ડ એન્ટરટેઈનમેન્ટ પાસે ગુરુ દત્તની બાયોપિકના અધિકારો છે. છેલ્લા થોડા મહિનાથી.....