• સોમવાર, 02 જૂન, 2025

પરિવારજનોએ દોઢ મહિનાથી સાંકળ સાથે બાંધી રાખેલી મહિલાનો છુટકારો

મુંબઈ, તા. 30 : કોલ્હાપુરમાં 40 વર્ષીય મહિલાને તેના  પરિવારજનોએ સાંકળથી બાંધી, તેને તાળું મારીને રાખી હોવાની ઘટના નોંધાઈ છે. કોલ્હાપુરના રાજારામપુરી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે પીડિત મહિલાનો છુટકારો ર્ક્યો છે. આ બાબતે મળેલી માહિતી પરથી પોલીસ ઘટનાસ્થળે.....