ગયા મહિને મોહનલાલે ક્રાઈમ સસ્પેન્સ ફિલ્મ દૃશ્યમના ત્રીજા ભાગની જાહેરાત કરી ત્યારે અજય દેગવણને આંચકો લાગ્યો હતો. આનું કારણ એ હતું કે, મોહનલાલે મલયાલમમાં બની રહેલી દૃશ્યમ-3ને હિન્દી સાથે પેન ઇન્ડિયા રજૂ કરવાની જાહેરાત કરી હતી. હવે અજયે 2022માં દૃશ્યમ-2ની રજૂઆત સાથે દૃશ્યમ-3ની.....