બીજિંગ, તા. 30 : દુનિયાના અલગ અલગ હિસ્સામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા ઉપર છેલ્લા અમુક વર્ષોથી સતત સવાલ ઉઠી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર ઘણા મોરચે નિષ્ફળ રહ્યું છે અને વિશેષજ્ઞો લાંબા સમયથી તેના માળખા અને કાર્યશૈલીમાં બદલાવની માગ કરી રહ્યા છે. આ દરમિયાન ચીને સંયુક્ત રાષ્ટ્રને સીધો.....