• રવિવાર, 01 જૂન, 2025

ફ્રેન્ચ ઓપનમાં સબાલેંકા પ્રી. કવાર્ટરમાં : ઇજાગ્રસ્ત જોકોવિચનો ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ

પેરિસ તા.30 : વર્લ્ડ નંબર વન બેલારૂસની આર્યના સબાલેંકા ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનના મહિલા સિંગલ્સના પ્રી કવાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. આજે રમાયેલા ત્રીજા રાઉન્ડમાં સબાલેંકાનો સર્બિયાની 34મા ક્રમની ખેલાડી ઓલ્ગા ડોનિલેવિચ વિરૂધ્ધ 6-2 અને 6-3થી 79 મિનિટમાં શાનદાર.....