મુંબઈ, તા. 30 : પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં એલિવેટેડ બુકિંગ અૉફિસમાં હટાવવા માટે પાંચમી લાઇન અને યાર્ડ લાઇનો પર શનિવારે 31 મેના રોજ બપોરે એક વાગ્યાથી રવિવાર-સોમવાર મધરાત્રે એટલે કે 1-2 જૂનના રોજ 1 વાગ્યા સુધી 36 કલાકનો મેજર બ્લોક રાખવામાં આવેલો છે. આ સમયગાળા.....