• રવિવાર, 01 જૂન, 2025

થાણેના એન્જિનિયરે સબમરીન-વૉરશિપની જાણકારી દુશ્મનોને પહોંચાડી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) માટે જાસૂસી કરતા અને ગોપનીય માહિતી તેના ઇન્ટેલિજન્સ અૉપરેટિવને પહોંચાડતો હની ટ્રેપમાં ફસાયેલો થાણેનો.....