• રવિવાર, 01 જૂન, 2025

સાત્ત્વિક-િચરાગની જોડી સિંગાપોર ઓપનની સેમિ ફાઇનલમાં

સિંગાપોર, તા.30 : સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી સિંગાપોર ઓપન સુપર-750 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મેન્સ ડબલ્સના સેમિ ફાઇનલામાં પહોંચી છે. ચિરાગની પીઠની ઇજા બાદ આ જોડીએ શાનદાર વાપસી કરી છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડીનો મલેશિયાની વિશ્વની ટોચની....