નવી દિલ્હી, તા. 30 : બિહાર અને ઉત્તરપ્રદેશમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાઓના મંચ પરથી આતંકવાદને પોષતાં પાકિસ્તાનને કડક સંદેશ આપીને કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું. આ તો ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. હવે પછીનો આતંકવાદી હુમલો યુદ્ધનું......