• રવિવાર, 01 જૂન, 2025

તમામ ટેક્સ્ટાઈલ ઉત્પાદનો ઉપર જીએસટી દર પાંચ ટકા રાખવાની ઉદ્યોગની માગણી

હૈદરાબાદ, તા. 30 (એજન્સીસ) : તેલંગણા ટેક્સ્ટાઈલ ઉદ્યોગે તમામ ટેક્સ્ટાઈલ ઉત્પાદનો પરના જીએસટીને વ્યવહારુ કરવાની સાથે વર્કીંગ કેપીટલ માટે બૅન્કોને માર્ગદર્શિકા આપવા અને ગેરવ્યાજબી ટ્રેડ પ્રેક્ટિસમાં પ્રવૃત્ત રીટેલ ચેઈનો અને ઈ-કોમર્સ સાઈટ્સ સામે પગલાં લેવાની માગણી કેન્દ્ર સરકાર.....