• શનિવાર, 31 મે, 2025

સલામત રોકાણની માગ ઘટતાં સોનામાં નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 29 : સોનાની સલામત રોકાણની માગમાં ભારે ઘટાડો થવાને લીધે ભાવ તૂટી ગયા હતા. જોકે નીચાંમાં નવા ઇન્વેસ્ટર પ્રવેશતા ભાવ ફરીથી સુધરીને 3303 ડોલર થઇ ગયા હતા. ગુરુવારે ઇન્ટ્રા ડેમાં 3255 ડોલર સુધી સોનું.....