અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : વરલીના 40 વર્ષના એક શખ્સને તેનો પાલતૂ શ્વાન એપાર્ટમેન્ટની લિફટમાં પાડોશીને કરડતાં ચાર મહિનાની સખત કેદની સજા કરવામાં આવી હતી. શ્વાનના પાલકને પ્રાણી સાથે બેદરકારી રાખવા અને અન્યને સ્વેચ્છાએ ઈજા પહોંચાડવાના આરોપમાં.....