• શનિવાર, 31 મે, 2025

પુત્રથી પરેશાન ગોરેગામની વૃદ્ધ મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ

મુંબઈ, તા. 29 : ગોરેગાંવની 78 વર્ષીય મહિલાએ પુત્ર દ્વારા સતત દુર્વ્યવહારને કારણે આત્મહત્યાનો પ્રયાસ ર્ક્યો હતો. ગોરેગાંવ પોલીસે પુત્ર વિરુદ્ધ વરિષ્ઠ નાગરિક અધિનિયમ હેઠળ કેસ દાખલ....