• શનિવાર, 31 મે, 2025

પાકમાં જાહેરમાં દેખાયા પહેલગામ હુમલાના માસ્ટર માઈન્ડ

નવી દિલ્હી, તા.29 : પહેલગામ આતંકવાદી હુમલાનાં એક માસ બાદ એનો માસ્ટર માઈન્ડ સૈફુલ્લા કસૂરી જાહેરમાં દેખાયો છે. સૈફુલ્લા લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર છે અને તેને હાલમાં જ પાકિસ્તાનમાં એક ભારત વિરોધી રેલીમાં જોવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે હાફિઝ સઈદનો દીકરો......