• શનિવાર, 31 મે, 2025

સુઝલોન ઍનર્જીનો એકત્રિત ચોખ્ખો નફો 365 ટકા ઊછળી રૂા. 1182 કરોડ થયો

મુંબઈ, તા.29 (એજન્સીસ) : હરિત ઊર્જા ક્ષેત્રની કંપની સુઝલોન ઍનર્જીનો માર્ચ ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો 365 ટકા ઊછળીને રૂા. 1182 કરોડનો થયો હતો જે ગત વર્ષે સમાન ગાળામાં રૂા. 254 કરોડનો....