• શનિવાર, 31 મે, 2025

પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન અૉનલાઇન કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : કેન્દ્ર સરકાર 117 વર્ષ જૂનો રજિસ્ટ્રેશન એક્ટ નાબૂદ કરવા માગે છે. એના સ્થાને હવે સરકાર પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન અૉનલાઇન થઈ શકે એવી વ્યવસ્થા કરશે. આ માટે સરકારે બિલ ડ્રાફ્ટ કર્યું છે. પબ્લિક કમેન્ટ્સ માટે આ ડ્રાફ્ટ બિલ રિલિઝ કરવામાં આવ્યું છે. અનેક રાજ્યોએ અૉનલાઇન.....