• રવિવાર, 01 જૂન, 2025

આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે એલિમિનેટર મુકાબલો

હારનારી ટીમ આઇપીએલની બહાર થશે : વિજેતા ટીમ ક્વૉલિફાયર-ટુ મૅચ રમશે

મલ્લાનપુર, તા.29 : ખિતાબના દાવેદારના રૂપમાં શરૂઆત કર્યાં પછી નિર્ણાયક તબક્કે વિખેરાઇ ગયેલી શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઇટન્સ એલિમિનેટર મેચમાં શુક્રવારે મજબૂત મુંબઇ ઈન્ડિયન્સ ટીમનો સામનો કરશે. આ મેચમાં હારનાર ટીમ આઇપીએલ-2025 સીઝનમાંથી બહાર થશે જ્યારે વિજેતા......