થાણે, તા. 29 (પીટીઆઈ) : નવી મુંબઈ પોલીસે ડિજિટલ એરેસ્ટ કૌભાંડ સાથે સંકળાયેલી આંતરરાજ્ય ટોળકીના રમેશ બાબુલાલ સેઠ (45), અમરીશ દીપક તુલસીદાસ શાહ (42) તેમ જ રાજકુમાર ઘેલારામ નારંગ (55)ની ધરપકડ કરી છે. મુંબઈના સેઠ અને શાહને સ્થાનિક અદાલતે જેલભેગા કર્યા છે જ્યારે અમદાવાદના.....