• શનિવાર, 31 મે, 2025

શગુન પાંડે શિક્ષકના મૉડમાં હૉમવર્ક કરવા લાગ્યો

ઝી ટીવી પરથી શરૂ થયેલી નવી સિરિયલ સરુમાં રાજસ્થાનની ખારેસ ગામની યુવતીની પ્રેરણાદાયી વાર્તા છે. સરુ સમાજના નિયમોને પડકારીને ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રયત્ન કરે છે. નવોદિત મોહક માટકર સરુના પાત્રમાં જોવા મળે છે. તેના સાથે શગુન પાંડે વેદના પાત્રમાં છે. બંને કલાકારો તેમના પાત્રમાં....