નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણ ભારતીય ફિલ્મોદ્યોગમાં ઇતિહાસ સર્જવાની છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામ અને દક્ષિણનો સુપરસ્ટાર યશ રાવણના પાત્રમાં છે. રામ અને સીતાના પાત્રોનું શૂટિંગ થઈ ગયું છે અને હવે યશે શૂટિંગ શરૂ કર્યું છે. યશ રાવણ બન્યો હોવાથી તેના દૃશ્યોમાં એકશન વધારે હોવાના જ આથી જ હૉલીવૂડના......