અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : તાજેતરમાં ફૅડરેશન અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્ર (ફામ)ના સ્થાપના દિન વેપારી એકતા દિને આ વર્ષે અખિલ ભારતીય વ્યાપારી સંમેલનનું ભવ્ય આયોજન કરાયું હતું. આ સંમેલનમાં મુંબઈ સહિત દેશભરના તમામ વેપારી-ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ.....