• રવિવાર, 01 જૂન, 2025

નં. વન સબાલેંકા અને ચૅમ્પિયન સ્વિયાતેકની ફ્રેંચ ઓપનમાં આગેકૂચ

પેરિસ, તા. 29 : ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનના મહિલા વિભાગમાં નંબર વન આર્યના સબાલેંકા અને વર્તમાન ચેમ્પિયન ઇગા સ્વિયાતેક બીજા રાઉન્ડમાં જીત સાથે આગળ વધી છે. જયારે પુરુષ વિભાગમાં સિતસિપાસ ઉલટફેરનો શિકાર બની ટૂર્નામેન્ટની બહાર થયો છે. મહિલા વિભાગની વર્તમાન......