ગુનાખોરીની દુનિયામાં કયારેક એવા અટપટા કેસ આવે કે પોલીસ અધિકારીઓ માથું ખંજવાળવા લાગે. એ સમયે તેમને જરૂર પડે મિત્રીની. તેની કામ કરવાની રીત એકદમ અલગ છે અને કયારેક તો માથાફરેલી લાગે છતાં તે જે રીતે કેસ ઉકેલે તે જોઈને અચંબિત થઈ જવાય. કૉમેડી સાથે ગુનાખોરીને ઉકેલવાનો....