અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : મુંબઈમાં કોવિડ-19ના દરરોજ સરેરાશ 11 નવા કેસ નોંધાય છે. મે મહિનામાં 346 કેસ નોંધાયા છે. જોકે, વાયરસની તીવ્રતા ઓછી છે. મોટા ભાગના દરદીઓને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી. મહારાષ્ટ્રમાં 2025માં અત્યાર સુધીમાં કોરોનાથી છ લોકોના મૃત્યુ...