નવી મુંબઈ પોલીસનું ડ્રગ્સ વિરુદ્ધ `અૉપરેશન પ્રહાર'
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : ટ્રૉમ્બે વિસ્તારમાં બાવીસ સાડા ચાર લાખ રૂપિયાની કિંમતના બાવીસ કિલો ગાંજા સાથે પોલીસે બે જણની ધરપકડ કરી હોવાની માહિતી પોલીસે આપી હતી. ધરપકડ કરાયેલા બેમાંથી એક જણ ઓડિશાનો હોવાનું જાણવા મળ્યું હતું. લાંબા સમયથી ઓડિશાથી મુંબઈ.....