જીતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર, તા. 29 : ગઈકાલે મીરા રોડના શીતલનગર વિસ્તારમાં ગઈકાલે બીલ્ડરના ખાલી પ્લોટ પર કામ માટે આવેલા મજૂરો માટે બનાવવામાં આવેલા પતરાંના લગભગ 15 ઝૂંપડામાં અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થવા લાગ્યા હતા. અવાજ એટલો ભયંકર હતો કે તેની બાજુના મકાનમાં લોકોએ એટલું જબરજસ્ત કંપન.....