• શનિવાર, 31 મે, 2025

દેશના વિદેશી રોકાણના 40 ટકા માત્ર મહારાષ્ટ્રમાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જતા હોવાની ટીકાઓ વચ્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક સારા સમાચાર આપ્યા છે. એમણે કહ્યું હતું કે, દેશભરમાં આખા વર્ષમાં આવેલા વિદેશી રોકાણ પૈકી 40 ટકા રોકાણ માત્ર મહારાષ્ટ્રમાં આવ્યું છે. વળી ગયા વર્ષ કરતા આ વર્ષે રાજ્યમાં 32....